Explore

Search

August 30, 2025 6:22 am

Tiranga bike rally by Daman Municipal Council Fire department Coastguard officers from Namo Path princess park to samaundar nayarqn mandir : Aspi Damania

Aspi Damania: Tiranga bike rally by Daman Municipal Council Fire department Coastguard officers from Namo Path princess park to samaundar nayarqn mandirDy colector priyanshu singh Dmc president Aspi damania chief officer dmc sanjam singh DirectorTourism tevatia jiCouncilor rashmi halpati chandagiri ishvar tamanna anita patel pramod rana dmc staff amd public of Daman participated in The … Read more

શ્રીદમણિયા માછી મહાજનની શ્રીમદ્ દેવી ભાગવત્ કથાથી લેસ્ટર લંડનમા સનાતનનો જયઘોષ, કેશવભાઈ બટાકે સર્વ હિન્દુ સમાજને કથાના લાભ લેવા કર્યુ આહ્વાન

लंदन :   દિનાંક ૧૧-૦૮-૨૦૨૫*શ્રીદમણિયા માછી મહાજનની શ્રીમદ્ દેવી ભાગવત્ કથાથી લેસ્ટર લંડનમા સનાતનનો જયઘોષ, કેશવભાઈ બટાકે સર્વ હિન્દુ સમાજને કથાના લાભ લેવા કર્યુ આહ્વાન*🔺 *માછી સમાજના કુલગુરુ ગોપાલદાસ મહારાજને કર્યો દંડવત પ્રણામ્, માછી સમાજના લોકોને કુલગુરુથી ગુરૂ દીક્ષા લેવા કર્યો હાકલ*🔺 *આંતરરાષ્ટ્રીય યુવા કથાકાર શાસ્ત્રીશ્રી ધ્રુવકુમાર ભટ્ટ શ્રીદમણિયા માછી મહાજન હૉલમાં ભાવિક ભક્તોને પોતાની ૬૬ … Read more

Kachigam Police Station prevent a major Theft case from ATM Machine-One accused person arrested Kachigam Police Station, Daman.

Kachigam Police Station prevent a major Theft case from ATM Machine-Oneaccused person arrested Kachigam Police Station, Daman | Date: 11/08/2025Kachigam Police Station successfully prevented a major theft attempt involvingan ATM loaded with *59 lakhs in cash. One accused has been arrested, and other twominors will be apprehended as per procedure.Case Details:On 06/02/2025, FIR No. 42/2025 … Read more

તા. 10/08/2025 ને રવિવારના રોજ સેલ્યુટ તિરંગાના રાષ્ટ્રીયમહાસચિવ શ્રી રવિભાઈ ચીકારા અને બેટી બચાવો બેટી પઠાવો ના રાષ્ટ્રીયસચિવ શ્રીમતી રેણુ ચીકારા નાની દમણ ખાતે સેલ્યુટ તિરંગાના દમણ, દીવ અનેદાદરા નગર હવેલી તેમજ ગુજરાતના પદાધિકારીઓએ સ્વાગત કર્યું

આજરોજ તા. 10/08/2025 ને રવિવારના રોજ સેલ્યુટ તિરંગાના રાષ્ટ્રીયમહાસચિવ શ્રી રવિભાઈ ચીકારા અને બેટી બચાવો બેટી પઠાવો ના રાષ્ટ્રીયસચિવ શ્રીમતી રેણુ ચીકારા નાની દમણ ખાતે સેલ્યુટ તિરંગાના દમણ, દીવ અનેદાદરા નગર હવેલી તેમજ ગુજરાતના પદાધિકારીઓ સાથે શુભેચ્છા મુલાકાતલઈ સંગઠન અંગે વિસ્તરથી ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રાષ્ટ્રીય મહામંત્રીશ્રી ઉત્તભાઈ પાટેલ, રાષ્ટ્રીય મંત્રી શ્રી ઉમેશભાઈ પટેલ,રાષ્ટ્રીય … Read more