આયુર્વેદની ‘ચરકસંહિતા’- ચિકિત્સાજગતનો સર્વોત્તમ ગ્રંથ : Varsha Shah
☘️☘️☘️☘️☘️☘️☘️☘️ “રોગોની સારવારમાં બેકાળજી ક્યારેય ન રાખશો” લેખક – સ્વ. વૈધ શોભન આયુર્વેદની ‘ચરકસંહિતા’ને ચિકિત્સાજગતનો સર્વોત્તમ ગ્રંથ માનવામાં આવે છે. તેમાં એક અતિ ઉપયોગી શ્લોક આ પ્રમાણે છે : અણુર્હિ પ્રથમં ભૂત્વા રોગ પશ્ચાત્ વિવર્ધત ।સજાતમૂલો મુષ્ણાતિ બલં આયુષ્ય દુર્મતે llતસ્માત્ પ્રાગેવ રોગેભ્યો રોગેષુ તરુણેષુ વા।ભેષજ: પ્રતિકુર્તીત ય ઇચ્છેતુ સુખં આત્મનઃ શરૂઆતમાં તો રોગ માત્ર … Read more