શ્રી ભીખુદાન ભાઈ ગઢવી કહે છે ભણેલા ને અભણ છેતરી જાય : Varsha Shah
એક મેલાઘેલા કપડા પહેરેલો સમોસા વાળો મારી સામેની સીટ પર આવીને બેઠો… મારી સામે જોઈને મુસ્કુરાયો. મારે પણ થોડે દૂર જવાનું હતું એટલે થયું કે લાવ થોડી વાતચીત કરૂં, એ બહાને સમય પસાર થશે… મેં પૂછયું કે ભાઈ, થાકી જતા હશો નંઈ?? આખો દિવસ સમોસા વેંચીને?એણે કહ્યું હા સાહેબ. પરંતુ આજે હું બહુ જ ખુશ … Read more