મનુષ્યજીવનનો નિચોડ આટલો જ છે કે મન, વચન, કાયા પારકાં માટે વાપરો : Hiran Vaishnav
સેવા(6)“તમારા માટે કંઈ જ કરશો નહીં લોકો માટે જ કરજો તો તમારા માટે કંઈ જ કરવું નહીં પડે.”……….દાદા ભગવાન…………દાદાજી કહે છે: જ્યાં સુધી મોક્ષ ના મળે ત્યાં સુધી પુણ્ય એકલું જ મિત્ર સમાન કામ કરે છે અને પાપ દુશ્મન સમાન કામ કરે છે. હવે તમારે દુશ્મન રાખવો છે કે મિત્ર રાખવો છે, એ તમને જે … Read more