તેમજ ‘લીલ પરણાવવા’ નો પ્રસંગ : Manoj Acharya
કાચરોલા પરિવારનાં પિતૃઓ સ્વ. જીવતીબેન સુંદરજી, સ્વ. સુંદરજી રતનજી, સ્વ. શિવલાલ સુંદરજી તથા સ્વ. લક્ષ્મણ સુંદરજી (અપરીણિત) નાં શ્રેયાર્થે યજ્ઞ તેમજ ‘લીલ પરણાવવા’ નો પ્રસંગ મોરબીનાં ગાળા ખાતે તા. 18/11/2021, ગુરૂવારે સવારે 8 થી બપોરે 2 દરમિયાન 200 થી પણ વધુ પરિવારજનોની હાજરીમાં ઉજવાઇ ગયો. આ નિમિત્તે આ પરિવારનાં સભ્ય અને પુ. માડીનાં શિષ્ય શ્રી … Read more