અત્યંત ઉચ્ચ શિક્ષિત સાહિત્યકાર હીરા પાઠક (1916-1995) નો જન્મદિવસ : Manoj Acharya
અત્યંત ઉચ્ચ શિક્ષિત સાહિત્યકાર હીરા પાઠક (1916-1995) નો આજે જન્મદિવસ છે.તેમનો જન્મ ૧૨ એપ્રિલ ૧૯૧૬ના રોજ મુંબઈમાં થયો હતો. તેમણે ૧૯૩૩માં મેટ્રિકનો અભ્યાસ પૂર્ણ કર્યો અને ૧૯૩૬માં એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. ની પદવી મેળવી. ૧૯૩૮માં તેણીએ તેમના સંશોધન આપણું વિવેચન સાહિત્ય માટે પી.એચડી.ની પદવી મેળવી. તેઓ ૧૯૩૮થી ૧૯૭૨ સુધી એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાં ગુજરાતીના પ્રાધ્યાપક … Read more