*રાણકીવાવ પાટણમાં પુરાતત્વ વિભાગ દ્વારા ખોટો શિલાલેખ સુધારવા બદલ આભાર.* : Manoj Acharya
*રાણકીવાવ પાટણમાં પુરાતત્વ વિભાગ દ્વારા ખોટો શિલાલેખ સુધારવા બદલ આભાર.* અણહિલવાડ પાટણની ચાલુક્યકાલીન વાવ રાણકીવાવને પુરાતત્વ વિભાગે વિશ્ચ વિરાસતની હરોળમા મુકેલ છે. એક ભારતીય અને ગુજરાતીઓ માટે આ ગૌરવની વાત છે. આ રાણકીવાવનુ નિર્માણ પાટણપતિ સોલંકી મહારાજાધિરાજ સોલંકી ભીમદેવજી પ્રથમની મહારાણીશ્રી ઉદયમતિદેવીએ કરાવેલ. આ વાત જગજાહેર છે. ગુજરાતમાં ચાલુક્ય (સોલંકી) વંશની સ્થાપના મુળરાજદેવજી સોલંકીએ સંવત-998 … Read more