બાળ સાહિત્ય લેખક અને અનુવાદક મૂળશંકર ભટ્ટ (1907-1984) નો આજે જન્મદિવસ : Manoj Acharya
બાળ સાહિત્ય લેખક અને અનુવાદક મૂળશંકર ભટ્ટ (1907-1984) નો આજે જન્મદિવસ છે.મૂળશંકર ભટ્ટનો જન્મ ૨૫ જૂન ૧૯૦૭ના રોજ ગુજરાત રાજ્યના ભાવનગરમાં મોહનલાલ અને રેવાબેનને ત્યાં થયો હતો. તેમણે ભાવનગરના શ્રી દક્ષિણામૂર્તિમાંથી શાળાકીય શિક્ષણ (વિનીત) પૂર્ણ કર્યું હતું. તેમણે ૧૯૨૧માં મેટ્રિક કર્યું હતું. તેમણે મુખ્ય વિષય તરીકે સંગીત અને દ્વિતીય વિષય તરીકે હિન્દી-ગુજરાતી સાથે ૧૯૨૭માં ગુજરાત … Read more