બહુશ્રુત વિદ્વાન રામપ્રસાદ બક્ષી (1894-1889) નો આજે જન્મદિવસ : Manoj Acharya
બહુશ્રુત વિદ્વાન રામપ્રસાદ બક્ષી (1894-1889) નો આજે જન્મદિવસ છે.જન્મ જૂનાગઢમાં. વતન મોરબી. પ્રાથમિક શિક્ષણ રાજકોટમાં, માધ્યમિક શિક્ષણ રાજકોટ તથા વઢવાણમાં અને ૧૯૧૦માં વઢવાણથી મૅટ્રિક થયા. ૧૯૧૪માં સંસ્કૃત વિષય સાથે બી.એ. ૧૯૧૫ થી મુંબઈમાં નિવાસ. ૧૯૨૭ થી ૧૯૫૯ સુધી આનંદીલાલ પોદ્દાર હાઈસ્કૂલ, સાન્તાક્રૂઝના આચાર્ય. નિવૃત્તિ બાદ મીઠીબાઈ કૉલેજ, વિલેપાર્લેમાં ગુજરાતીના અધ્યાપક. એમ.એસ. યુનિવર્સિટી, વડોદરામાં ત્રણ વર્ષ … Read more