વાપી ચનોદ લેક વ્યું અને ઇસ્કોન વાપી દ્વારા વાપીમાં ભવ્ય રથયાત્રા નીકળી. જગન્નાથ ભક્તોને દર્શન આપવા માટે રસ્તા પર નીકળ્યાં. “જય જગન્નાથ”ના નારા ગુંજ્યા. ભાવિક ભક્તોએ પ્રભુ નાં દર્શન નો પ્રસાદ લીધો. પરાગ જોષી દ્વારા
વાપીના ચણોદ વિસ્તારમાં લેક યુ ની સામે આવેલા જગન્નાથ મંદિરથી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા વરસાદી માહોલમાં નીકળી હતી. જેમાં વિવિધ વાજા વાજિંત્રો સાથે ધાર્મિક રીત રિવાજ મુજબ આજે વરસતા વરસાદની વચ્ચે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવી હતી અનેક ભાવિક ભક્તો ભગવાન જગન્નાથના રથને ખેંચીને લઈ જવાનો લાહવો લેવા માટે પડાપડી કરતા જોવા મળ્યા હતા. સાથે … Read more