અનિલ માધવ દવે (6 જુલાઈ 1956 – 18 મે 2017) ભારતીય પર્યાવરણવાદી : Manoj Acharya
અનિલ માધવ દવે (6 જુલાઈ 1956 – 18 મે 2017) એક ભારતીય પર્યાવરણવાદી નર્મદા પ્રેમી અને રાજકારણી હતા. આજે તેમનો જન્મદિવસ છે.અનિલભાઈ દવેનો જન્મ 6 જુલાઈ 1956ના રોજ મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લાના બડનગર શહેરમાં પુષ્પા દેવી અને માધવ દવેને ત્યાં થયો હતો. તેમણે ગ્રામીણ વિકાસ અને વ્યવસ્થાપનમાં વિશેષતા ધરાવતા ગુજરાતી કોલેજ, ઈન્દોરમાંથી કોમર્સમાં માસ્ટર ડિગ્રી … Read more