ધાર્મિક કથા : ભાગ 53 શિષ્યનું સમર્પણ અને ગુરૂને માન આપવાનો દિવસ એટલે ગુરૂપૂર્ણિમા 👏👏 : Manoj Acharya
ધાર્મિક કથા : ભાગ 53શિષ્યનું સમર્પણ અને ગુરૂને માન આપવાનો દિવસ એટલે ગુરૂપૂર્ણિમા 👏👏ગુરૂપૂર્ણિમા એટલે મહાભારતના રચયિતા કૃષ્ણ દેવાયન વ્યાસજીનો જન્મ દિવસ. તેઓ સંસ્કૃતના પ્રકાંડ પંડિત હતા. તેમણે ચાર વેદોની રચના પણ કરી તે ખુશીમાં સારો સંસાર આ પવિત્ર દિવસને ગુરૂપૂર્ણિમા તરીકે અષાઢ સુદ પૂનમે ઉજવે છે. ગુરૂપૂર્ણિમાને વ્યાસપૂર્ણિમા પણ કહે છે. પ્રાચિન કાળમાં શિક્ષણ … Read more