જીવનભર મફતના ભાવમાં નિરોગી : Varsha Shah
🌿જો જીવનભર મફતના ભાવમાં નિરોગી રહેવું હોય તો આ ચોમાસામાં દરેક વ્યક્તિએ પોતાના ઘરે આ 15 પ્રકારના આયુર્વેદિક વૃક્ષ કે વેલા વાવીને ઉછેરવાનું ભૂલતા નહિ 🌿ગળો- તમામ રોગ માટે🌿ડોડી- આંખોનું તેજ વધારે🌿બીલી-ડાયાબીટીસ કંટ્રોલ કરે🌿તુલસી- તાવ અને લિવર માટે🌿નગોડ- શરીરના નસોના દુઃખાવા🌿ચણોઠી- મોંના તમામ રોગ🌿જાસુદ- મગજને સતેજ કરે🌿ફુદીનો – પાચનશક્તિ વધારે🌿સરગવો- 300 પ્રકારના રોગ🌿બારમાસી – ડાયાબીટીસ … Read more