રાજકોટ ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને કારણે 2 ઓક્ટોબર સુધી રેલ ટ્રાફિકને અસર થશે : Manoj Acharya
રાજકોટ, 21 સપ્ટેમ્બર, 2022 – રાજકોટ ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને કારણે 2 ઓક્ટોબર સુધી રેલ ટ્રાફિકને અસર થશે.👉 રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં આવેલા સિંધાવદર, કણકોટ, ખોરાણા અને બિલેશ્વર સેક્શનમાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવશે, જેના કારણે 22 સપ્ટેમ્બરથી લઈને 2 ઓક્ટોબર, 2022 સુધી રેલ ટ્રાફિકને અસર થશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી અભિનવ … Read more