Explore

Search

November 22, 2024 4:36 am

आम जनता को एतदद्वारा सूचित किया जाता है कि मुख्य निर्वाचन

आम जनता को एतदद्वारा सूचित किया जाता है कि मुख्य निर्वाचन

आम जनता को एतदद्वारा सूचित किया जाता है कि मुख्य निर्वाचनअधिकारी का कार्यालय, संघ प्रदेश दादरा एवं नगर हवेली तथा दमन एवं दीव नेसभी मतदाताओं के लिए इस नंबर 7285811950 पर व्हाट्सएप सेवा शुरू की हैजहां मतदाता आसानी से चुनावी सेवाओं से संबंधित जानकारी प्राप्त कर सकते हैं।सामान्यतः नागरिकों को निम्नलिखित चुनाव संबंधित सेवाओं को … Read more

વાપીના કોઈપણ વિસ્તારમાં રહેતા જરૂરતમંદ ભૂખ્યા માણસને ભોજન મળી રહે તે ઉદ્દેશથી વાપી સોશ્યલ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારામફત રામરોટી અન્નક્ષેત્રની શરૂઆત કરવામાં આવી. પરાગ જોષી દ્વારા.

વાપીના કોઈપણ વિસ્તારમાં રહેતા જરૂરતમંદ ભૂખ્યા માણસને ભોજન મળી રહે તે ઉદ્દેશથી વાપી સોશ્યલ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારામફત રામરોટી અન્નક્ષેત્રની શરૂઆત         કરવામાં આવી.                 પરાગ જોષી દ્વારા.

દ્વારાસમાજપોતાના સ્વખર્ચે સમાજ સેવાનું કાર્ય શરૂ કર્યું છે.આ રીતનાં સેવાકીય કાર્યથી વાપીની જરૂરિયાતમંદ જનતા માટે અને તેમના પરિવારને આત્મસંતોષ આપી સકસે. સમાજ સેવા એજ પ્રભુ સેવાનાં સિદ્ધાંત પર કાર્ય કરી રહેલું વલસાડ જિલ્લાનું વાપી સોશ્યલ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા ૫વર્ષ થી સમાજ સેવાનાં કાર્યો કરતું આવ્યું છે. ટ્રસ્ટનાં પ્રમુખ અને વલસાડ જિલ્લાનાં કળયુગ નાં કર્ણ … Read more

श्रीकृष्णचरितामृतम्-! “श्रीकृष्ण सुदामा का हास परिहास” -!!उत्तरश्रीकृष्णचरितामृतम् 65!! -भाग 1 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम्-! “श्रीकृष्ण सुदामा का हास परिहास” -!!उत्तरश्रीकृष्णचरितामृतम् 65!! -भाग 1 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम् !! “श्रीकृष्ण सुदामा का हास परिहास” – उत्तरश्रीकृष्णचरितामृतम् 65!! भाग 1 ये भाभी हैं ? अब कुछ सहज हो गए हैं सुदामा महल में , श्रीकृष्ण को अच्छा लग रहा है । सुदामा अभी तक संकोच में ही थे , पर जब श्रीकृष्ण ने हंसते हुये सुदामा से कहा , अपनी भाभी से परिचय … Read more

ધાર્મિક કથા : ભાગ 127 વાઘબારસ પૂજા : Manoj Acharya

ધાર્મિક કથા : ભાગ 127 વાઘબારસ  પૂજા : Manoj Acharya

ધાર્મિક કથા : ભાગ 127વાઘબારસ કે વાક્ બારસ. જાણો શું કામ થાય છે આ બારસ પર સરસ્વતિની પૂજા.🕉️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🕉️દરેક તહેવારને મનમુકીને ઉજવવામાં માનતા આપણા સૌ કોઇ માટે દિવાળીનો તહેવાર સૌથી મોટો અને ખાસ હોય છે. પાંચ દિવસ ચાલતો આ તહેવાર એકાદશી, વાઘબારસ, ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી, ગોવર્ધન પૂજા અને ભાઇબીજ આ બધા તહેવારો આવે છે. ધનતેરસથી … Read more

ધાર્મિક કથા : ભાગ 126રમા એકાદશી🌷 : Manoj Acharya

ધાર્મિક કથા : ભાગ 126રમા એકાદશી🌷 : Manoj Acharya

ધાર્મિક કથા : ભાગ 126રમા એકાદશી🌷🕉️🕉️🕉️🌷આજે એકાદશીનો પર્વ છે. હિન્દુ ધર્મમાં એકાદશીનુ વિશેષ મહત્વ રહેલુ છે. કારતક મહીનામાં કૃષ્ણ પક્ષની એકાદશીને રમા એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશી દિવાળીનાં ચાર દિવસ અગાઉ આવે છે. આ એકાદશીનું મહત્વ અન્ય એકાદશી કરતા વિશેષ હોય છે કારણ કે ચર્તુમાસની અંતિમ એકાદશી હોય છે. રમા એકાદશીને ભગવાન વિષ્ણુની પ્રિય … Read more