Explore

Search

November 22, 2024 12:29 pm

સાહિત્યકાર જ્યોતિષ જગન્નાથ જાનિ (૯ નવેમ્બર ૧૯૨૮ – ૨૦૦૫) ગુજરાતી કવિ, વાર્તાકાર અને નવલકથાકાર હતા. આજે જન્મદિવસ : Manoj Acharya

સાહિત્યકાર જ્યોતિષ જગન્નાથ જાનિ (૯ નવેમ્બર ૧૯૨૮ – ૨૦૦૫) ગુજરાતી કવિ, વાર્તાકાર અને નવલકથાકાર હતા. આજે જન્મદિવસ  : Manoj Acharya

સાહિત્યકાર જ્યોતિષ જગન્નાથ જાનિ (૯ નવેમ્બર ૧૯૨૮ – ૨૦૦૫) ગુજરાતી કવિ, વાર્તાકાર અને નવલકથાકાર હતા. આજે તેમનો જન્મદિવસ છે.તેમનો જન્મ ખેડા જિલ્લાના પીજ ગામમાં ૯ નવેમ્બર ૧૯૨૮ના રોજ થયો હતો. તેમણે સુરતમાં અભ્યાસ કર્યો અને ૧૯૪૫ માં મેટ્રીક અને ૧૯૫૧ માં એમ.ટી.બી. કોલેજમાંથી બી.એસસી. નો અભ્યાસ પૂર્ણ કરીને ૧૯૬૩ માં પત્રકારત્વમાં ડિપ્લોમા મેળવ્યો. મુંબઈની એકાઉન્ટ … Read more

ધાર્મિક કથા : ભાગ 135 ગુરૂ નાનક જયંતિ : Manoj Acharya

ધાર્મિક કથા : ભાગ 135 ગુરૂ નાનક જયંતિ : Manoj Acharya

ધાર્મિક કથા : ભાગ 135ગુરૂ નાનક જયંતિ👏💐👏💐👏💐શીખ ધર્મના પહેલા ગુરૂ એવા ગુરૂ નાનકસાહેબની જયંતિનું વિશેષ મહત્વ છે. ગુરૂઓનો જન્મ દિવસ ગુરૂ પૂરબ તરીકે પણ ઓળખાય છે. ગુરુનાનક દેવજી શીખ ધર્મના સંસ્થાપક જ નહી પરંતુ માનવ ધર્મના ઉત્થાપક પણ હતાં. તેઓ કોઇ એક ધર્મના ગુરુ નહોતા પરંતુ આખી સૃષ્ટીના જગદગુરુ હતાં. તેમનો જન્મ પુર્વ ભારતની પાવન … Read more

જાણીતા પુરાતત્વવિદ્ પી. પી. પંડયા (1920-60)જન્મદિવસ 08/11/1920 : Manoj Acharya

જાણીતા પુરાતત્વવિદ્ પી. પી. પંડયા (1920-60)જન્મદિવસ  08/11/1920 : Manoj Acharya

જાણીતા પુરાતત્વવિદ્ પી. પી. પંડયા (1920-60) તો આજે જન્મદિવસ છે.શ્રી પુરુષોત્તમ પ્રેમશંકર પંડયાનો જન્મ રાજકોટમાં થયો હતો. તેઓએ ઉચ્ચ અભ્યાસ ભાવનગરની શામળદાસ કોલેજ અને અમદાવાદનાં ભોજે વિદ્યાભવનથી કર્યો હતો. તેમના પિતા કોટડા સાંગાણી રાજ્યના મુખ્ય માપણી અધિકારી હતા અને દાદા રાજ્યના પુરોહિત હતા. મેટ્રિકમાં સેન્ટર માં પ્રથમ આવેલ. એમ.એ. માં પુરાતત્વના બધા જ પેપરમાં મુંબઇ … Read more

श्रीकृष्णचरितामृतम्-( “अपनों के मध्य कन्हैया”- उत्तरश्रीकृष्णचरितामृतम् 74 )-भाग 1 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम्-( “अपनों के मध्य कन्हैया”- उत्तरश्रीकृष्णचरितामृतम् 74 )-भाग 1 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम् ( “अपनों के मध्य कन्हैया”- उत्तरश्रीकृष्णचरितामृतम् 74 ) भाग 1 आज सौ वर्ष पूरे हो गए ओह ! मनसुख के हृदय से लगे कन्हैया बोल रहे हैं । सौ वर्षों तक मैं परायों के साथ रहा …मनसुख भैया ! आज मुझे लग रहा है मेरा कोई है । वही अपनेपन की सुगन्ध ….निस्वार्थ प्रेम … Read more

આજે ભાજપ માં છે,કાલે કોંગ્રેસ માં જતા રહેશે, ને જે આજે કોંગ્રેસ માં છે, એ કાલે ભાજપ માં જતા રહેશે : Jagdish Panchal

આજે ભાજપ માં છે,કાલે કોંગ્રેસ માં જતા રહેશે, ને જે આજે કોંગ્રેસ માં છે, એ કાલે ભાજપ માં જતા રહેશે : Jagdish Panchal

રાજકારણ માં રસ લેતા મિત્રો ને જણાવવાનું કે અતી દિલથી રાજકીય રસ લેવો નહીં. સારા માણસ ટિકિટ થી વંચીત રહે છે.નેબાહુબલી ને ટિકિટ મળે છે ત્યારે દિલને એટેક આવેછે. બધા ભારતીયો ને ચાહવું. કોઈથી નફરત કરવી નહીં. ગામ માં સંપ રહે,સોસાયટી માં સંપ રહે,કુટુંબ માં સંપ રહે એનુ ધ્યાન રાખવુ. રાજકીય ઉમેદવાર નું ખેંચવું નહિ. … Read more