દાર્શનિક અને શ્રધ્ધેય વિદ્વાન પંડિત સુખલાલજી સંઘવી (1880-1978) નો આજે જન્મદિવસ : Manoj Acharya
દાર્શનિક અને શ્રધ્ધેય વિદ્વાન પંડિત સુખલાલજી સંઘવી (1880-1978) નો આજે જન્મદિવસ છે.જન્મ લીંબડી ગામમાં. સાત ધોરણ સુધીનો અભ્યાસ વતનમાં. સોળમાં વર્ષે શીતળાથી આંખ ગુમાવી. ૧૯૦૪ થી ૧૯૨૧ સુધી કાશી-મિથિલામાં ભારતીય દર્શનનો અભ્યાસ. ૧૯૨૧ થી ૧૯૩૦ સુધી ગૂજરાત વિદ્યાપીઠમાં અને ૧૯૩૩ થી ૧૯૪૪ સુધી બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં અધ્યયન અને અધ્યાપન. ૧૯૪૪માં બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયા … Read more