ધાર્મિક કથા : ભાગ 137 અન્નપૂર્ણા માતાનું વૃત : Manoj Acharya
ધાર્મિક કથા : ભાગ 137અન્નપૂર્ણા માતાનું વૃત અન્નપૂર્ણા માતા સનાતન ધર્મની એક દેવી છે. પુરાણોમાં તેમનું વર્ણન છે તે મુજબ અન્નપૂર્ણા માતાએ શંકર ભગવાનને ભોજન કરાવ્યું હતું. અન્નપૂર્ણા માતાને અન્ન પૂરૂં પાડનારી દેવી માનવામાં આવે છે. અન્ન ઓછું થાય નહિ અને જોઇએ તેટલી ભરપૂરતા રહે એવું કરનારી માતા એ અન્નપૂર્ણા માતા. મોટા જમણની રસોઇ આગળ … Read more