શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ – 79 & 80 : Niru Ashra
શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ – 79” કૃપાનાથ, મારા તરફથી 100 ગાયો ભેટ કરું છું. એમાં સૌથી આગળ જે ગાય છે તે શ્રી ગોવર્ધનનાથજી ને ધારોષ્ણ દૂધ આરોગાવનાર ઘુમર ગાય છે. સૌ વ્રજવાસીઓએ નક્કી કર્યું છે કે જેની પણ ગાય પહેલી વાર વિયાય એની વાછડી શ્રીદેવદમનને ભેટ કરવી.”સદુ પાંડે એ વિનંતી પૂર્વક સૌ ગાયોની ભેટ ધરી.પ્રસન્ન થઈને … Read more