હિતેષભાઇ રામજીભાઇ કાચરોલાનાં નવનિર્મિત નિવાસસ્થાને ગાયત્રી યજ્ઞનું આયોજન : Manoj Acharya
રામનવમીના પવિત્ર દિવસે તા. 30 માર્ચ, 2023 ગુરૂવારે સવારે 9.15 થી 12.15 દરમિયાન મોરબી ખાતે પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” નાં શિષ્ય એડવોકેટશ્રી તથા મોરબી શહેર કોંગ્રેસના મહામંત્રી શ્રી હિતેષભાઇ રામજીભાઇ કાચરોલાનાં નવનિર્મિત નિવાસસ્થાને ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે તેમનાં ધર્મપત્ની શ્રીમતી આરતીબેન, માતુશ્રી મંજુલાબેન, ભાઇ હિરેન, સાળા હર્ષ કાનાણી, મિત્ર હરજીવન … Read more