ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે:-✍️✍️વાસ્તવિકતા જાણો આને સમજો.ભષ્ટાચાર આને બે નંબરની કમાણીમાંથી પૈસાદાર બનનારા નો ઈતિહાસ બનાવવામાં ગુજરાત મોખરે
ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે:-✍️✍️વાસ્તવિકતા જાણો આને સમજો.ભષ્ટાચાર આને બે નંબરની કમાણીમાંથી પૈસાદાર બનનારા નો ઈતિહાસ બનાવવામાં ગુજરાત મોખરે છે.કેનેડા કે અન્ય દેશોની બોર્ડર પરથી હરામખોરીથી પૈસા કમાવવા માટે અમેરિકામાં ધૂસણખોરી કરવા હરઃમનઈ કમાણીમાંથી કરોડ કરોડ રૂપિયાની લાલચ અને લાંચ પણ આપનારા ગુજરાતીઓ છે્.બોગસ પાસપોર્ટ બનાવનારા, ડુપ્લીકેટ માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ, પરીક્ષામાં પેપર ફોડાવનારાઓ તથા ડમી … Read more