ધાર્મિક કથા : ભાગ 190 – ભગવાન વિષ્ણુએ વરાહ સ્વરૂપે હિરણ્યાક્ષનો વધ કર્યા બાદ ભાઈ હિરણ્યકશિપુએ મંદરાચલ પર્વત પર ખૂબ કિઠન તપ કર્યું : Manoj Acharya
ધાર્મિક કથા : ભાગ 190ધાર્મિક માન્યતાઓ મુજબ ભગવાન વિષ્ણુએ દૈત્ય હિરણ્યકશ્યપએ તેમના ભક્ત પ્રહલાદને બચાવવા માટે વૈશાખ મહીનાના શુકલ પક્ષની ચતુર્દશી તિથિ પર નરસિંહ અવતાર લીધો હતો. ભગવાનનો આ અવતાર અડધા નર અને અડધા સિંહનો છે જેના કારણે તેને નરસિંહ અવતાર કહેવાય છે, જેમનો આજે પ્રાગટય દિવસ છે.નરસિંહ (વિષ્ણુ) ભગવાન ચોથા અવતાર માનવામા આવે છે. … Read more