ધાર્મિક કથા : ભાગ 203 ગુપ્ત (અષાઢ) નવરાત્રી કે જેને અષાઢ કે ગાયત્રી કે શાકંભરી નવરાત્રી : Manoj Acharya
ધાર્મિક કથા : ભાગ 203ગુપ્ત (અષાઢ) નવરાત્રી કે જેને અષાઢ કે ગાયત્રી કે શાકંભરી નવરાત્રી પણ કહેવાય છે, જે અષાઢ મહિનામાં શક્તિના નવ સ્વરૂપોને નવ દિવસોમાં સમર્પિત કરીને ઉજવવામાં આવે છે. ગુપ્ત નવરાત્રીને અષાઢ શુક્લ પક્ષ (અષાઢ સુદ – અજવાળીયું) દરમ્યાન અનુસરવામાં આવે છે.હિંદૂ માન્યતાઓ અનુસાર એક વર્ષમાં કુલ 4 નવરાત્રિ આવે છે. જેમાં શારદીય … Read more