ધાર્મિક શિવ કથા : ભાગ 233 & 234 : Manoj Acharya
ધાર્મિક શિવ કથા : ભાગ 233 શ્રાવણ વદ પાંચમ : રૂદ્રાભિષેકનું મહત્વ🕉️ 🕉️ 🕉️ 🕉️ 🕉️આમ તો કોઈપણ સમયે રુદ્રાભિષેક કરવામાં આવે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ શ્રાવણમાં તેનું મહત્વ અનેકગણું છે. પિતા દક્ષ પ્રજાપતિનું ઘર છોડ્યા બાદ માતા સતીએ શ્રાવણ મહિનામાં તપશ્ચર્યા કરીને શિવજીને પતિ સ્વરૂપે મેળવ્યા હતા, ત્યારથી જ … Read more