જીવનચરિત્ર કથા : ભાગ 237 ગ્રામમાતા : અનુબેન ઠક્કર [૧૯૩૬ – ૨૦૦૧] નો આજે જન્મદિવસ : Manoj Acharya
જીવનચરિત્ર કથા : ભાગ 237ગ્રામમાતા : અનુબેન ઠક્કર [૧૯૩૬ – ૨૦૦૧] નો આજે જન્મદિવસ છે.જન્મ કચ્છના અંજારમાં પણ ઉછેર થયો સાણંદમાં થયો. અનુબેન બચપણમાં વિવેકાનંદથી પ્રભાવિત થયા હતા. મુનિશ્રી સંતબાલજી અને મૌની મહારાજના પ્રભાવે તેઓને સમાજસેવાની પ્રેરણા આપી હતી. આઝાદી પછી રાજકારણમાં જોડાવાની અને શહેરોમાં વસવાની હોડ મચી હતી ત્યારે અનુબેને ૧૯૭૮માં સમાજસેવા અર્થે વડોદરા … Read more