Viral Message : ” Save MSU Save Baroda.”
viral message….. Big Breaking ;વડોદરામાં આજે આકાશ કાળું થયું.! મહાન રાજવીની અમૂલ્ય ભેટ વડોદરામાં શિક્ષણની માતૃસંસ્થામાં અંધકાર છવાયો. મ.સ.યુનીમાં લોકશાહીની નનામી નીકળી.ભાજપના ગદ્દાર નેતાઓના કારણે શિક્ષણનો મૃત્યુ ઘંટ વાગ્યો.. આજે ભાજપે વિધાનસભામાં ગુજરાત પબ્લિક યુનિવર્સિટી બિલ- 2023 મંજૂર કર્યું;ચાર વખત નામંજૂર થયેલું બિલ ફરી રજૂ કરી અને ભાજપે બહુમતીથી પસાર કર્યું: કૉંગ્રેસ ના ધારાસભ્યો એ … Read more