ધાર્મિક કથા : ભાગ 247 & 248 : Manoj Acharya
ધાર્મિક કથા : ભાગ 247ભાદરવા સુદ ચોથ : ભગવાન ગણેશજીની જન્મકથા🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻શ્રીગણેશજીનો જન્મ ભાદરવા સુદ ચોથના પવિત્ર દિવસે થયો હતો. સ્કંદપુરાણ, બ્રહ્મવૈવર્તપુરાણ, લીંગપુરાણ, શિવપુરાણ, મુદગલ પુરાણ, ગણેશપુરાણ જેવા જુદા અનેક પુરાણમાં ગણેશજીની કથાપ્રસંગ જોવા મળે છે. શિવજી તો સ્વયં અલગારી દેવ છે. તેઓ પોતાનો મોટાભાગનો સમય સમાધિમાં જ ગાળે છે. એક દિવસ પાર્વતીજીને એમ થયું કે … Read more