ધાર્મિક કથા : ભાગ 261અન્નકૂટ દર્શન 🙇🏻♂️ તથા તેનું મહત્વ : Manoj Acharya
ધાર્મિક કથા : ભાગ 261અન્નકૂટ દર્શન 🙇🏻♂️ તથા તેનું મહત્વભાગવત્ પુરાણ પ્રમાણે આશરે પાંચ હજાર વર્ષ પૂર્વ ગોકુળમાં નૂતન વર્ષથી અન્નકૂટોત્સવનો પ્રારંભ થયો છે. શ્રી નંદરાયજી એમ માનતા હતા કે ઈન્દ્ર વરસાદનો રાજા છે તેથી તે દર વર્ષે વરસાદ વરસાવે અને આપણું ભરણપોષણ કરે છે. આથી તેઓ દર વર્ષે બેસતા વર્ષના દિવસે યજ્ઞ કરીને ઈન્દ્રની … Read more