પૂર્ણતાને પંથે – સંકેતપ્રકરણ-૧૬પૂર્ણતા-૩ : RGM – હિરણ વૈષ્ણવ
Ahmedabad પૂર્ણતાને પંથે – સંકેતપ્રકરણ-૧૬પૂર્ણતા-૩ આકાશ શૂન્ય છે, અર્થાત કંઈ નથી. બસ એ જ પ્રકારે પૂર્ણતા છે કે જે સ્વયં કંઈ જ નથી, તો પણ સર્વને ધારણ કરે છે. પ્રારંભમાં સાધનાની અંદર થોડા ઘણા સાધકો અંતરનિહિત પ્રસ્થાન બિંદુ ભ્રુકુટીની મધ્યમાં થનારી એ ઘટનાને સર્વ કંઈ માનીને રોકાઈ જાય છે, અગર તો ત્યાં જ ગૂંચવાઈ જાય … Read more