ખેરગામ બ્રહ્મ સમાજ 22મી જાન્યુઆરીએ 108રામ રક્ષા સ્તોત્ર ના પાઠ કરી ને રામ જન્મ ઉત્સવ : પ્રફુલ શુકલ
//ખેરગામ બ્રહ્મ સમાજ 22મી જાન્યુઆરીએ 108રામ રક્ષા સ્તોત્ર ના પાઠ કરી ને રામ જન્મ ઉત્સવ મનાવશે,//આખુ વિશ્વ જેની તૈયારી કરી રહ્યું છે એ 22મી જાન્યુઆરી એ ખેરગામ બ્રહ્મ સમાજ 108રામ રક્ષા સ્તોત્ર ના પાઠ કરી ને રામ જ મ ઉત્સવ ની ભવ્ય ઉજવણી કરશે આજે મકર સંક્રાંતિ ના પાવન પુણ્ય કાળ મા નાધઈ ભેરવી ના … Read more