” ભરત ચરિત્ર એ ભાતૃભાવ નુ ભાષાંતર છે” :- પ્રફુલભાઇ શુક્લ
” ભરત ચરિત્ર એ ભાતૃભાવ નુ ભાષાંતર છે” :- પ્રફુલભાઇ શુક્લ દક્ષિણ ગુજરાત ના લાખો ભક્તો ની આસ્થા જેમની સાથે જોડાયેલી છે એવા સંકટ હરણ હનુમાનજી મંદિરે ચાલી રહેલી વિશ્વ વિખ્યાત કથાકાર પ્રફુલભાઇ શુક્લ ની રામકથા મા આજે ભરતચરિત્ર ની કથા નુ સવિસ્તાર વર્ણન થયું હતુ. રામાયણ ના સાતમા દિવસ નો યજ્ઞ સંપન્ન થયો હતો. … Read more