માહ્યાવંશી તબીબી સહાયમા સેવા એજ પ્રભુ સે“संघे शक्ति कलियुगे”માહ્યાવંશી મેડિકલ સહાય” માનવ સેવા એજ પ્રભુ સેવા”માહિતી પુસ્તિકા : Kalpesh Mistry
માહ્યાવંશી તબીબી સહાયમા સેવા એજ પ્રભુ સે“संघे शक्ति कलियुगे”માહ્યાવંશી મેડિકલ સહાય” માનવ સેવા એજ પ્રભુ સેવા”માહિતી પુસ્તિકાનમસ્કાર મિત્રો.સહર્ષ જણાવતા આનંદ થાય છે કે માહ્યાવંશી સમાજને ધ્યાનમાં રાખીને માહ્યાવંશી મેડિકલસહાય નામ નું એક ગ્રુપ બનાવવામાં આવેલ છે, કારણ કે સમય ની સાથે સાથે બદલાતી ટેક્નોલોજી નાયુગ માં સુવિધાઓ વધી, અને સાથે સાથે બીમારી ઓ પણ વધી … Read more