ધાર્મિક કથા : ભાગ 270🍁 કેસુડો કામણગરો 🍁 : મનોજ આચાર્ય
ધાર્મિક કથા : ભાગ 270🍁 કેસુડો કામણગરો 🍁કવિઓએ જેને પોતાની કવિતામાં ઢાળી છે અને ફાગણમાં જ્યારે પાનખરની ઋતુ જામી હોય ત્યારે બધા વૃક્ષો પરથી પાંદડા ખરી પડે છે અને કેસૂડો સોળે કળાએ ખીલી ઊઠે છે. રંગોનો તહેવાર હોળી નજીક આવે ત્યારે કેસૂડો પણ ખીલી ઉઠ્યો હોય છે. આદિવાસી પંથકમાં ઠેક-ઠેકાણે ખીલેલા કેસૂડાના વૃક્ષને જોવાનો લાહ્વો … Read more