નવરાત્રિ ના પાવન અવસર પર સવૉદય હાઉસિંગ સોસાયટી ના મહિલા મંડળ દ્વારા સોસાયટી ના સિનીયર સિટીઝનો નું માનભર્યું સન્માન કરવામાં આવ્યું : સિમ્પલ કાટેલા
નવરાત્રિ ના પાવન અવસર પર સવૉદય હાઉસિંગ સોસાયટી ના મહિલા મંડળ દ્વારા સોસાયટી ના સિનીયર સિટીઝનો નું માનભર્યું સન્માન કરવામાં આવ્યું…જેમાં મહિલા મંડળ ના પ્રમુખ સિમ્પલ કાટેલા ઉપપ્રમુખ જાગૃતિ દેસાઈ ખજાનચી ગંગાબેન ટંડેલ સાથે સાવિત્રીબેન, હસુમતિબેન, અરુણાબેન , પન્નાબેન વિ…બહેનો એ ઉપસ્થિત રહીને વડિલો ના આશીર્વાદ મેળવ્યા.