नौकरी 24 लाख जगा खाली पड़ेली छे सरकार केम भरती नथी ?
આજના દિવ્ય ભાસ્કરમાં એક સરસ લેખ લખ્યો છે જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોની 24 લાખ જેટલી સરકારી જગ્યાઓ ખાલી પડી છે જ્યારે આપણો ઓબીસી બક્ષીપંચ દલિત આદિવાસી ગરીબ સવર્ણ અને લઘુમતી સમાજનો ડબલ ગ્રેજ્યુએટ કરેલો વિદ્યાર્થી બેરોજગારીમાં આંટા મારે છે અથવા તો 15- 20 હજાર રૂપિયા ની નોકરી કરી રહ્યો છે. પરંતુ આપને સતત ધર્મના … Read more