*આજની તિથિ નવમી હોવાથી તેના સ્વામી મા દુર્ગા છે માટે તેની પૂજા કે સ્તોત્રનો પાઠ કરવાથી તમારા પુણ્ય બળ માં વધારો થાય છે.* Hiran Vaishnav
રવિવાર એટલે સૂર્યનો દિવસ. આ દિવસે જો તમે લાલ રંગનાં વસ્ત્રો પહેરો છો તો તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે. જીવનમાં જલ્દીથી પ્રગત્તિ ઇચ્છતા હો તો લાલ રંગનાં કપડા પહેરો. આજે રવિવાર હોવાથી સૂર્ય ગ્રહ નું દાન નીચે મુજબ આપી શકાય ઘઉં, ગાય, લાલ વસ્ત્ર, ગોળ, તાંબુ, લાલ ફુલ, સોનુ, માણેક, લાલ ચંદન, કમળ, કેસર, બિલ્વ, … Read more