સત્સંગ અને સંસ્કારોના પ્રભાવ : Varsha Shah
સત્સંગ અને સંસ્કારોના પ્રભાવે ઈ.સ. ૨૦૧૨ની આ વાત છે. નાનકડા સાત વર્ષના બાળકને ગોરેગાઁવમુંબઈ નિવાસી એક સંસ્કાર પ્રેમી પિતાજીએ ઓફર કરી,“બેટા! આપણું ઘર ઉપાશ્રયની નજીક છે. તું ઉપાશ્રયમાં બિરાજમાન સાધુ-સાધ્વીજી ભગવંતોને ત્રણેય ટાઈમ ગોચરી માટે વિનંતિ કરવા જા.તું જેટલા સાધુ-સાધ્વીજી ભગવંતને વહોરવા લઈ આવીશ તે દરેકમહાત્મા દીઠ તને હું પચાસ રૂપિયાની પ્રભાવના આપીશ.” દિકરો તો … Read more