Explore

Search

December 4, 2024 8:25 am

જુનાગઢ (કથા) પ્રવાસ : ભાગ 35દરબાર હોલ મ્યુઝિયમતા. 13/11 /2021, શનિવારબપોરે 1.15 થી 1.45🌷🌷🌷🌷🌷🌷જુનાગઢનો ઇતિહાસ ખુબ જ રોચક છે. સ્વતંત્રતા પહેલા સૌરાષ્ટ્રમાં 222 રજવાડા હતા. પૂર્વ ઇતિહાસ જોઇએ તો હિંદુ રાજાઓએ રાજ્ય કરેલું છે અને તે પછી નવાબોએ, જે 1947 સુધી રહ્યું. ભારત દેશ આઝાદ થતા અંતિમ નવાબ મહાબતખાન ત્રીજા પાકિસ્તાન નાસી ગયા અને તેમની … Read more

બરકતઅલી ગુલામહુસેન વિરાણી (1923-1994) જેઓ તેમના ઉપનામ બેફામથી જાણીતા છે અને ગુજરાતી લેખક અને કવિ : Manoj Acharya

બરકતઅલી ગુલામહુસેન વિરાણી (1923-1994) જેઓ તેમના ઉપનામ બેફામથી જાણીતા છે અને ગુજરાતી લેખક અને કવિ : Manoj Acharya

બરકતઅલી ગુલામહુસેન વિરાણી (1923-1994) જેઓ તેમના ઉપનામ બેફામથી જાણીતા છે અને ગુજરાતી લેખક અને કવિ હતા. તેઓ તેમની ગઝલ માટે પ્રખ્યાત છે. આજે તેમનો જન્મદિવસ છે.બરકતઅલીનો જન્મ ૨૫ નવેમ્બર ૧૯૨૩ના રોજ ભાવનગર જિલ્લાના સિહોર નજીક ઘાંઘળી ગામમાં થયો હતો. તેઓ બાળપણથી સાહિત્યમાં રસ ધરાવતા હતા અને ૧૪ વર્ષની વયે તેમણે પ્રથમ ગઝલ લખી હતી. ભાવનગરમાંથી … Read more

*દુલા ભાયા કાગ અથવા કાગબાપુ (૨૫ નવેમ્બર ૧૯૦૩ – ૨૨ ફેબ્રુઆરી ૧૯૭૭) કવિ, ગીતકાર, લેખક અને કલાકાર હતા: Manoj Acharya

*દુલા ભાયા કાગ અથવા કાગબાપુ (૨૫ નવેમ્બર ૧૯૦૩ – ૨૨ ફેબ્રુઆરી ૧૯૭૭) કવિ, ગીતકાર, લેખક અને કલાકાર હતા: Manoj Acharya

*દુલા ભાયા કાગ અથવા કાગબાપુ (૨૫ નવેમ્બર ૧૯૦૩ – ૨૨ ફેબ્રુઆરી ૧૯૭૭) કવિ, ગીતકાર, લેખક અને કલાકાર હતા. તેઓ ચારણ (ગઢવી) હતા અને તેઓ મુખ્યત્વે હિન્દુ ધર્મ સાથે સંબંધિત આધ્યાત્મિક કવિતા માટે જાણીતા છે. વર્ષ ૧૯૬૨ માં તેમને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તેમણે ચારણી ભાષાના માધ્યમથી દલિત, શોષિત, પીડિતોના દર્દને વાચા આપી હતી. … Read more

કથા તથા વિરાટ રૂદ્રાક્ષ શિવલિંગ દર્શનનું આયોજન હિન્દુ સ્મશાન ભૂમિ મોટી દમણ ભિતવાડી,રામસેતુ રોડ,સમુદ્ર તટ મોટી દમણ

કથા તથા વિરાટ રૂદ્રાક્ષ શિવલિંગ દર્શનનું આયોજન હિન્દુ સ્મશાન ભૂમિ મોટી દમણ ભિતવાડી,રામસેતુ રોડ,સમુદ્ર તટ મોટી દમણ

દમણ તા.૨૬ હિન્દુ સ્મશાનભૂમિ મોટી દમણ(મોટી દમણના સમુદ્ર કિનારે આવેલા રળિયામણા વાતાવરણમાં સ્મશાનને અદ્ભૂત અને સુંદરમય બનાવવા માટે તથા શિવની પ્રતિમા બિરાજમાન કરવાના હેતુથી)શિવ કથા તથા વિરાટ રૂદ્રાક્ષ શિવલિંગ દર્શનનું આયોજન હિન્દુ સ્મશાન ભૂમિ મોટી દમણ ભિતવાડી,રામસેતુ રોડ,સમુદ્ર તટ મોટી દમણ ખાતે તા.૨૦-૧૧-૨૦૨૧ થી તા.૨૬-૧૧-૨૦૨૧ સુધી દરરોજ બપોરે ૨.૩૦થી ૫.૩૦સુધી આયોજન કરવામાં આવ્યું હતું. તા.૨૬ … Read more

श्रीकृष्णचरितामृतम् !! प्रेमी सर्वस्व त्यागता है – “रासपञ्चाध्यायी” !!-भाग 1 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम् !! प्रेमी सर्वस्व त्यागता है – “रासपञ्चाध्यायी” !!-भाग 1 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम्!! प्रेमी सर्वस्व त्यागता है – “रासपञ्चाध्यायी” !! भाग 1 प्रेमी के समान त्यागी कौन ? प्रेमी के समान योगी कौन ? प्रेमी के समान विरागी कौन ? प्रेमी के समान सन्यासी कौन ? प्रेमी का मन अपनें प्रियतम में नही लगता …अपितु उसका मन ही प्रियतम का आकार धारण कर लेता है । तात … Read more

श्रीकृष्णचरितामृतम्-!! आत्मरति का यह उत्सव – “रासपञ्चाध्यायी” !!-भाग 2 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम्-!! आत्मरति का यह उत्सव – “रासपञ्चाध्यायी” !!-भाग 2 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम् !! आत्मरति का यह उत्सव – “रासपञ्चाध्यायी” !! भाग 2 सूर्यास्त हो चुका है ……दिशाएं कुंकुमारुण हो रही है……अनुराग का रंग आज चढ़ गया है पूरे वृन्दावन में……प्रेम की सुवास फ़ैल रही है चारों ओर । तभी – नभ से कामदेव नें देखा……..जो गोलोक बिहारी के कहनें से चला था पृथ्वी के लिये……..द्वापर युग … Read more

Acquisition of land for*widening of road starting from NH-848B Junction to Tin Batti, Nani Daman.

Acquisition of land for*widening of road starting from NH-848B Junction to Tin Batti, Nani Daman.

U.T. ADMINISTRATION OF DADRA & NAGAR HAVELIAND DAMAN & DIU, Office of the Collector,{Land Acquisition Section}Collectorate, Daman.No. 3/83/LND-ACQ/2020-2llc;5Cil- Dated: 9:’) / \I 12021DECLARATION WHEREAS, vide Preliminary Notification No. 3183lLND-ACQ12020-211504 dated05/02/2021, it was Notified under section 11 of the Right to Fair compensation andTransparency in Land Acquisition, Rehabilitation and Resettlement Act, 2013, that thelands described in … Read more

Ahead of Parliament session, govt calls all-party meet on Sunday; PM likely to attend: PTI

New Delhi, Nov 22 (PTI) Ahead of the winter session of Parliament, the government has called an all-party meeting on Sunday, which is expected to be attended by Prime Minister Narendra Modi, sources said on Monday. The floor leaders of all the political parties from both houses of Parliament have been invited to the meeting, they … Read more

દાનહ દમણદીવ વિજળી વિભાગ નું અંતે થયેલું ખાનગી કરણ

દાનહ દમણદીવ વિજળી વિભાગ નું અંતે થયેલું ખાનગી કરણ

ભારત સરકારઅર્મદાવાદકેન્દ્રીય મંત્રીમંડળેકેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવમાં વીજળી વિતરણઅને છૂટક પુરુવઠા વ્યવસાયના ખાનગીકરણને મજંુરી આપીનવી દદલ્હી, 24-11-2021પ્રધાનર્મ ંત્રી શ્રી નરેન્ર ર્મોદીની અધ્યક્ષતાર્માં કેન્રીય મંત્રી ર્મંડળે કેન્રશાસીત પ્રદેશ દાદરા અને નગર હવેલીઅને દર્મણ અને દીવ (DNH અને DD)ર્માં વીજળી વિતરણ વ્યવસાયં ખાનગીકરણ કરવા ર્માટે કંપની (વિશેષહતે વાહન)ની રચનાનેર્મજૂરી આપી છે. નવી … Read more

“મોજથી જીવો” છોડો અહમ અને પૈસાનો મોહ : Varsha Shah

“મોજથી જીવો” છોડો અહમ અને પૈસાનો મોહ : Varsha Shah

મારા હૃદયને સ્પર્શી ગયેલ લેખ !😔😔😔😔😔😔😔😔👰જીવન સંગીની – ઘર્મ પત્નીની વિદાયપત્ની છે તો દુનિયામાં બધું જ છે. આજે તમે જે રાજા ની જેમ અને દુનિયામાં મસ્તક ઊંચું રાખીને જીવો છો ને તે તમારી પત્ની ને આભારી છે. તમારી સગવડ અગવડ તમારો વગર કારણ નો ગુસ્સો સંભાળે છે. તમારા સુખે સુખી અને તમારા દુખે દુઃખી થાય … Read more