રાજકોટ ખાતે પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” : Manoj Acharya
રાજકોટ ખાતે પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” નાં શિષ્ય શ્રી ભરતભાઈ (દીક્ષિત નામ ભજનાનંદ) દોશીનાં ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા નિવાસસ્થાને તા. 2 જુલાઈ, શનિવારે સાંજે 5.45 વાગે પધરામણી થઈ. ભરતજી અને તેમનાં ધર્મપત્ની શ્રીમતી મિરાંના દિકરીબા ધારાના લગ્ન 8 જુલાઇએ છે એ નિમિત્તે પુ. શ્રી માડીને પિતાંબર અને કેડીયાનો સેટ ભેટમાં આપ્યો. આ પરંપરા ગુરૂ … Read more