ધાર્મિક કથા : ભાગ 50બાળાઓનાં પ્રિય મોળાકતનો પ્રારંભ : Manoj Acharya
ધાર્મિક કથા : ભાગ 50બાળાઓનાં પ્રિય મોળાકતનો પ્રારંભ🙏🏻**** 🕉️અષાઢ મહિનો એટલે તો વ્રત, તપ અને જપનો મહિનો. અષાઢ સુદ અગિયારસથી ગૌરીવ્રતનો પ્રારંભ થાય છે. ભારતીય સમાજ રચના અનુસાર બાળપણથી બાલીકાઓ જીવન ઘરેડનું વ્યવહારિક, સામાજિક જ્ઞાન સહજતાથી રમતા રમતા સામુહિક રીતે સમજદારીપૂર્વક પ્રાપ્ત કરી શકે. એમ કહેવાય કે વ્યવહારિક યાને ગૃહસ્થ જીવનમાં ઢળવા માટે સંસ્કારિત કરવાની … Read more