ધાર્મિક શિવ કથા : ભાગ 59: Manoj Acharya
ધાર્મિક શિવ કથા : ભાગ 59પવિત્ર માસમાં મહાદેવજીની વધુ ઉપાસના થાય એ માટે એક મહિનો શિવ કથા મોકલવાનો પ્રયાસ કરીશ.🙏🏽🌸🙏🏽🌸🙏🏽🌸શ્રાવણ સુદ એકમરુદ્ર પ્રાગટય અને બ્રહ્માને શ્રાપની કથા🙏🏽🌸🙏🏽🌸🙏🏽જ્યારે આ સમગ્ર બ્રહ્માંડમાં શૂન્ય અવકાશ હતો.. કંઈપણ ન હતું ત્યારે એક દિવ્ય સ્તંભ ઝળહળતો હતો.. જેમાંથી 2 દિવ્ય જ્યોત પ્રગટ થઈ. એક ઉપર બ્રહ્માંડમાં ગયું અને એક ક્ષીર … Read more