ધાર્મિક શિવ કથા : ભાગ 82શ્રાવણ વદ નોમપાર્થેશ્વર શિવલિંગનું મહત્વ : Manoj Acharya
ધાર્મિક શિવ કથા : ભાગ 82શ્રાવણ વદ નોમપાર્થેશ્વર શિવલિંગનું મહત્વ🌷🌸🍁☘️🌸🌺🚩💐શિવપુરાણમાં પાર્થિવ શિવલિંગ પૂજાનું ઘણું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. કલિયુગમાં કુષ્માંડ ઋષિના પુત્ર મંડપે પાર્થિવ પૂજા શરુ કરી હતી. શિવ મહાપુરાણ મુજબ પાર્થિવ પૂજાથી ધન, ધાન્ય, આરોગ્ય અને પુત્રની પ્રાપ્તિ થાય છે. તેમજ માનસિક અને શારીરિક દુઃખોમાંથી પણ મુક્તિ મળી જાય છે.પાર્થિવ પૂજનનું મહત્વપાર્થિવ એટલે પૃથ્વી … Read more