આટીયાવાડ મંડળના નવા મંડળ પ્રમુખ તરીકે અમૃતભાઈ મોહનભાઈ પટેલની નિયુક્તિ : Aspi Damania
આજ તારીખ 26/0 9 /2022 ના રોજ પૂર્વ પ્રદેશ પ્રમુખ શ્રી બીએમભાઈ માછી જિલ્લા અધ્યક્ષ શ્રી અશ્પીભાઈ દમણીયા તેમજ પ્રદેશ ઉપપ્રમુખ શ્રી મહેશભાઈ આગરીયા ના આગેવાની હેઠળ આટીયાવાડ મંડળના નવા મંડળ પ્રમુખ તરીકે અમૃતભાઈ મોહનભાઈ પટેલની નિયુક્તિ વિધિવત રીતે કરવામાં આવી આ પ્રસંગે દમન જીલ્લા પંચાયત અધ્યક્ષ અને પ્રદેશ ઉપપ્રમુખ નવીનભાઈ પટેલ, આટીયાવાડ પંચાયત ના … Read more