જીવનચરિત્ર કથા : ભાગ 212તત્વજ્ઞાની કવયિત્રી ગીતા સૂર્યવંશી પરીખ (1929-2012) નો આજે જન્મદિવસ : Manoj Acharya
જીવનચરિત્ર કથા : ભાગ 212તત્વજ્ઞાની કવયિત્રી ગીતા સૂર્યવંશી પરીખ (1929-2012) નો આજે જન્મદિવસ છે.ગીતા પરીખનો જન્મ ૧૧ ઑગસ્ટ ૧૯૨૯ ના દિવસે ભાવનગરમાં વિજયાબેન અને પરમાનંદ કાપડિયાના જૈન પરિવારમાં થયો હતો. તેમના પિતા સામાજિક કાર્યકર અને સ્વતંત્રતા સેનાની હતા. તેમણે પોતાનું પ્રાથમિક અને માધ્યમિક શાળા શિક્ષણ મુંબઈની ફેલોશિપ સ્કૂલમાંથી પૂરું કર્યું. તેઓ ૧૯૪૫ માં મેટ્રિકની પરીક્ષામાં … Read more