દમણની સાર્વજનિક વિદ્યાલયમાં ફાયર વિભાગ, દમણ દ્વારા મોક ડ્રીલ નું આયોજન કરવામાં આવ્યું : કેશવ બટાક
દમણની સાર્વજનિક વિદ્યાલયમાં ફાયર વિભાગ, દમણ દ્વારા મોક ડ્રીલ નું આયોજન કરવામાં આવ્યું સાર્વજનિક વિદ્યાલયમાં ફાયર વિભાગ, દમણ દ્વારા મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું જેના દ્વારા શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો અને કર્મચરીઓને જાગૃત કરવામાં આવ્યા.ફાયર વિભાગ દમણના વાલા સાહેબ તથા તેમની ફાયર ફાઇટર ટીમ દ્વારા થયેલ મોકડ્રીલ ના ભાગ રૂપે સાર્વજનિક વિદ્યાલય ના સેકન્ડ ફ્લોર … Read more