” પ્રેમ થી પ્રગટે એજ પરમાત્મા ” :- પ્રફુલભાઇ શુક્લ
” પ્રેમ થી પ્રગટે એજ પરમાત્મા ” :- પ્રફુલભાઇ શુક્લ દમણ ભાગવત કથા મા ભવ્ય કૃષ્ણ જન્મઉત્સવ ઉજવાયો દમણ સોમનાથ ભવન ભેંસરોડ શ્રી કોળી પટેલ સમાજ ભવન ખાતે પૂર્વ સાંસદ સ્વ. ડાહ્યાભાઈ પટેલ ના સ્મરણાર્થે ચાલી રહેલી કથાકાર પ્રફુલભાઇ શુક્લ ની 859 મી ભાગવત કથા મા આજે ભાગવતજી ના પ્રધાન ઉત્સવ “કૃષ્ણ જન્મઉત્સવ” ની ઉજવણી … Read more