જીવનચરિત્ર કથા : ભાગ 364 ગ્રામ્યકથાના સત્વશીલ નવલકથાકાર નાનાભાઇ જેબલિયા (1938-2013) : मनोज आचार्य
જીવનચરિત્ર કથા : ભાગ 364ગ્રામ્યકથાના સત્વશીલ નવલકથાકાર નાનાભાઇ જેબલિયા (1938-2013) નો આજે જન્મદિવસ છે.સાવર કુંડલા તાલુકાના ખાલપર ગામે માતા રાણુબા બહેન અને પિતા હરસુર ભાઈ જેબલિયાને ત્યાં તા. 11/11/1938 ના રોજ જન્મેલા નાનાભાઈએ વતનમાં જ શિક્ષણ લીધું હતું અને સોનગઢ જઈ તે વખતનું જુનિયર પી. ટી. સી. પૂર્ણ કરી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી સ્વીકારી … Read more