શિવ કથા : ભાગ 12 શ્રાવણ સુદ તેરસ ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ : Manoj Acharya
શિવ કથા : ભાગ 12શ્રાવણ સુદ તેરસ🌸🌹🌺🌷💐ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ ત્રંબકેશ્વર એ મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લાના ત્રંબક શહેરમાં આવેલું પ્રાચીન હિંદુ મંદિર છે. ત્રંબક નાસિક શહેરથી ૨૮ કિમી દૂર આવેલું છે. ત્રંબકેશ્વર શિવના ૧૨ જ્યોતિર્લિંગમાંનું એક એવું આઠમું જ્યોતિર્લિંગ છે. મંદિરના પરિસરમાં આવેલો કુંડ કુશાવર્ત ગોદાવરી નદીનો સ્ત્રોત ગણાય છે. ગોદાવરી નદી દખ્ખણ પ્રદેશમાં આવેલી સૌથી લાંબી … Read more