શિવ કથા : ભાગ 27 શ્રાવણ વદ તેરસ પંચાક્ષર મંત્ર – ૐ નમ: શિવાય – Manoj Acharya
શિવ કથા : ભાગ 27શ્રાવણ વદ તેરસપંચાક્ષર મંત્ર – ૐ નમ: શિવાય🕉️🌹🕉️🌷🕉️🌻🕉️‘ૐ નમઃ શિવાય’ મંત્રનો અર્થ અને તેનાં જાપનાં ફાયદાઓૐ નમઃ શિવાય આ મંત્ર મહામંત્ર પણ કહેવાય છે. નમ : શિવાયને પંચાક્ષરીમંત્ર તથા ૐ ની સાથે બોલવાથી ષડાક્ષરીમંત્ર પણ કહેવાય છે. વેદો- પુરાણો, ઉપનિષદોમાં જેટલા મંત્રો આપેલાં છે, તેમાં સૌથી મહાનમંત્ર ૐ નમઃશિવાય ગણાય છે. … Read more