ડાર્લિંગ, આઈ લવ યુ..! : ડો.શરદ ઠાકર / – Varsha Shah
ડો.શરદ ઠાકર ‘ડાર્લિંગ, આઈ લવ યુ..!’તું પણ બોલ ને!’ ‘શું બોલું?’ ‘એ જ જે …હું હમણાં બોલી ગયો, આઈ લવ યુ..!’ ‘ના, એમાં બોલવાનું શું વળી?લગ્ન થયાં હોય એટલે દરેક પતિ-પત્ની વરચે પ્રેમ તો હોય જ ને! બોલવાથી પ્રેમ વધી જવાનો છે?’ ‘આનંદ ટ્રાવેલ્સ’ ની હનિમૂન સ્પેશિયલ ટૂર ઉપર નીકળેલી ખાસ લકઝરી મિનિ બસ નીબેઠક … Read more